Support

Our Support Center

You can find here, softwares, manuals, FAQs related to your products or services we sold to you.

Also, you can review troubleshooting or How to… contain, video or images for quick resolve your query or questions. 

CP PLUS Softwares

CP PLUS કેમેરા ને લગતા સોફ્ટવેર અને તેના ટૂલ્સ આ વિભાગ માં આપેલ છે. તેને કેવી રીતે use કરવા તેના વિશે જાણવા માટે અમારા Blogs ની મુલાકાત લો.

CCTV - On Site Support

તમે નીચે આપેલ બટન પર ક્લિક કરીને તમારી on site service Request નોંધાવી શકો છો.
આ Paid Service છે, જેમના Charges તમારા લોકેશન અને તમારે ત્યાં કઈ system લાગેલ છે તે અનુસાર ચૂકવવાના હોઈ છે.

વધુ વિગત માટે અમારા કસ્ટમર કેર : +91 70 4822 4822 પર સંપર્ક કરતા અચકાશો નહિ.

Biomax - Software

Biomax કંપની તરફથી તેમના biometric attendance મશીન સાથે આપવામાં આવતા સ્માર્ટ ઓફિસ (Smart Office Suite) લેટેસ્ટ સોફ્ટવેર તમને આ વિભાગ માં આપેલ છે.

 
તેને કેવી રીતે Install કરવા અને ત્યારબાદ કેવી રીતે તમારી જરૂરિયાત મુજબ ના setting કરવા તેના માટે અમારા Blogs ની મુલાકાત લેશો.

વધુ સહાય માટે આ વિષય ઉપર ના tutorial video જોવા માટે અમારી official Youtube ચેનલ ની મુલાકાત લેશો.

ASC - Annual Service Contract

અમે, પરમેશ્વર દ્વારા Biomax કંપની તરફથી તેમના biometric attendance મશીન સાથે આપવામાં આવતા સ્માર્ટ ઓફિસ (Smart Office Suite) સોફ્ટવેર ને લગતા પ્રોબ્લેમ કે પ્રશ્નો ના તમામ સોલ્યૂશન છેલ્લા ઘણા વર્ષો થી આપ માણી રહ્યા છીએ.

આજ સર્વિસ ને વધુ અસરકારક રીતે તેમજ ખુબજ ઓછા ખર્ચે આપને મળી રહે તે હેતુસર અમે આપના માટે વાર્ષિક પેમેન્ટ ની સુવિધા એટલેકે ASC – Annual Service Contract આપની સમક્ષ રજુ કરી રહ્યા છીએ.

તમે જોઈ શકો છો કે નીચે જણાવેલ સર્વિસ અને તેના ASC દરમ્યાન ના price આપેલ છે તેમજ જો તમે ASC – Annual Service Contract વગર કોઈ પણ સર્વિસ નો લાભ લઇ શકો છો.

વધુ વિગત માટે કિલક કરો

Biomax - Smart Office​ - Web

Essl - Etime Track Lite

We Provide the Best Service in Industry​

This is what our customer says…Check out yourself what they have experienced.