2 Ways to Change Date and Time of DVR or NVR

આ 2 રીત દ્વારા કેમેરા ની તારીખ અને સમય બદલાવી શકાય

CCTV કેમેરા માં તારીખ અને સમય યોગ્ય હોવું તે ખુબજ મહત્વ નું છે.

કારણકે જો તારીખ અને સમય યોગ્ય સેટ કરેલ નહિ હોઈ તો

જયારે તમે કેમેરા નું રેકોર્ડિંગ જોવા માંગતા હસો ત્યારે તમને તે શોધવું ખુબજ મુશ્કેલ થશે
સંકટ સમયે આવા કેમેરા ના રેકોર્ડિંગ ને કાનૂની કાર્યવાહી દરમ્યાન કોર્ટ માં પણ માન્ય નહિ રહે
હવે તો આ વાત ની ગંભીરતા ને ધ્યાન માં લેતા અમદાવાદ ના પોલીસ કમિશનર સાહેબશ્રી એ પણ હુકમ કરેલ છે કે, જો તમારા કેમેરા નો તારીખ કે સમય યોગ્ય સેટ કરેલ નહિ હોઈ તો તમારા પર FIR નોંધવામાં આવશે.

આમે પણ મસમોટું રોકાણ CCTV System માં કર્યાં પછી… શુ આવી નજીવી બેદરકારી આપને પોસાય ?

આજે જ આપના કેમેરા સિસ્ટમ ની તારીખ અને સમય ચકાસો અને તેને યોગ્ય set કરો

અહીં નીચે આપેલ 2 રીત દ્વારા કેમેરા ની તારીખ અને સમય બદલાવી શકાય.

રીત 1 : કમ્પ્યુટર સોફ્ટવેર ના માધ્યમ થી
રીત 2 : TV સ્ક્રીન ના માધ્યમ થી

2 Ways to Change Date and Time of DVR or NVR

2 Ways to Change Date and Time of CPPLUS Brand DVR or NVR

DVR or NVR Date and Time is a very essential, it should be set properly otherwise difficult to review playback or might be not valid video footage in court as evidence. In this blog we will learn how to change date & time through CP PLUS KVMS Pro software and set date & time of CP PLUS DVR or NVR.

Scroll to Top