Support

Our Support Center

You can find here, softwares, manuals, FAQs related to your products or services we sold to you.

Also, you can review troubleshooting or How to… contain, video or images for quick resolve your query or questions. 

Tutorials and Informations

સોફ્ટવેર અને ટૂલ્સ અંગે માહિતી:

અમે CCTV કેમેરા માટે ઉપયોગી સોફ્ટવેર અને ટૂલ્સ ની માહિતી આપીએ છીએ, જેમાં વિવિધ સુવિધાઓ અને ઉપયોગના રસ્તાઓનો સમાવેશ થાય છે.

અમારા બ્લોગ્સની મુલાકાત લો

CCTV - On Site Support

ઓન સાઈટ પર મદદ અને ટેકનિકલ સપોર્ટ:

જો તમને કોઈપણ પ્રકારની મદદની જરૂર તમારી જગ્યાએ આવી હોય તો અમારા ટેકનિકલ સપોર્ટ ટીમ સાથે સંપર્ક કરો.

અમે ઓન સાઈટ સપોર્ટ પણ પ્રોવાઈડ કરીએ છીએ જો તમારે આ પ્રકાર ની કોઈ સર્વિસ બુક કરાવી હોઈ તો નીચે આપેલ લિંક પર ફોર્મ ફિલ કરી અમને જાણ કરી શકો છો.

On Site Support Request Link

આ Paid Service છે, જેમના Charges તમારા લોકેશન અને તમારે ત્યાં કઈ system અને કયા પ્રકાર નું કામ છે તેને ધ્યાન માં લઈને અમારી ટીમ તમને estimate આપી શકશે

વધુ વિગત માટે અમારા કસ્ટમર કેર : 70 4822 4822 પર સંપર્ક કરતા અચકાશો નહિ.

Biomax - Software

Biomax કંપની તરફથી તેમના biometric attendance મશીન સાથે આપવામાં આવતા સ્માર્ટ ઓફિસ (Smart Office Suite) લેટેસ્ટ સોફ્ટવેર તમને આ વિભાગ માં આપેલ છે.

તેને કેવી રીતે Install કરવા અને ત્યારબાદ કેવી રીતે તમારી જરૂરિયાત મુજબ ના setting કરવા તેના માટે અમારા Blogs ની મુલાકાત લેશો.

વધુ સહાય માટે આ વિષય ઉપર ના tutorial video જોવા માટે અમારી official Youtube ચેનલ ની મુલાકાત લેશો.

ASC - Annual Service Contract

અમે, પરમેશ્વર દ્વારા Biomax કંપની તરફથી તેમના biometric attendance મશીન સાથે આપવામાં આવતા સ્માર્ટ ઓફિસ (Smart Office Suite) સોફ્ટવેર ને લગતા પ્રોબ્લેમ કે પ્રશ્નો ના તમામ સોલ્યૂશન છેલ્લા ઘણા વર્ષો થી આપ માણી રહ્યા છીએ.

આજ સર્વિસ ને વધુ અસરકારક રીતે તેમજ ખુબજ ઓછા ખર્ચે આપને મળી રહે તે હેતુસર અમે આપના માટે વાર્ષિક પેમેન્ટ ની સુવિધા એટલેકે ASC – Annual Service Contract આપની સમક્ષ રજુ કરી રહ્યા છીએ.

તમે જોઈ શકો છો કે નીચે જણાવેલ સર્વિસ અને તેના ASC દરમ્યાન ના price આપેલ છે તેમજ જો તમે ASC – Annual Service Contract વગર કોઈ પણ સર્વિસ નો લાભ લઇ શકો છો.

વધુ વિગત માટે કિલક કરો

Biomax - Smart Office​ - Desktop

Biomax - Smart Office​ - Web

CP PLUS - KVMS Pro Desktop Software

Essl - Etime Track Lite

We Provide the Best Service in Industry​

This is what our customer says…Check out yourself what they have experienced.