CCTV કેમેરા માં તારીખ અને સમય યોગ્ય હોવું તે ખુબજ મહત્વ નું છે.
કારણકે જો તારીખ અને સમય યોગ્ય સેટ કરેલ નહિ હોઈ તો
હવે તો આ વાત ની ગંભીરતા ને ધ્યાન માં લેતા અમદાવાદ ના પોલીસ કમિશનર સાહેબશ્રી એ પણ હુકમ કરેલ છે કે, જો તમારા કેમેરા નો તારીખ કે સમય યોગ્ય સેટ કરેલ નહિ હોઈ તો તમારા પર FIR નોંધવામાં આવશે.
આમે પણ મસમોટું રોકાણ CCTV System માં કર્યાં પછી… શુ આવી નજીવી બેદરકારી આપને પોસાય ?
આજે જ આપના કેમેરા સિસ્ટમ ની તારીખ અને સમય ચકાસો અને તેને યોગ્ય set કરો
અહીં નીચે આપેલ 2 રીત દ્વારા કેમેરા ની તારીખ અને સમય બદલાવી શકાય.
આ પદ્ધતિ માટે, તમારે તમારા પીસી અથવા લેપટોપમાં સીપી પ્લસ નો KVMS Pro Software ઇન્સ્ટોલ કરવાની જરૂર રહે છે અને પછી આ સોફ્ટવેર માં ડીવીઆર અથવા એનવીઆર ઉમેરવાના રહેશે. આ સોફ્ટવેર ક્યાંથી Download કરવો અને કેમ ઈન્સ્ટોલેશન કરવું તે નથી જાણતા નથી તો પછી આ લિંક માં આપેલ બ્લોગ માં સંપૂર્ણ સોફ્ટવેર ઇન્સ્ટોલેશન પ્રક્રિયા આપેલ છે અને ત્યારબાદ DVR કે NVR કેમ add કરવું તે માટે ના પગલાંઓ આ લીંક માં આપેલ બ્લોગ માં છે.
આ તબક્કે, હું માનું છું કે તમારી સિસ્ટમ માં સીપી પ્લસ નો સોફ્ટવેર સેટિંગ સાથે તૈયાર છે અને એ ડીવીઆર અથવા એનવીઆર ની તમે તારીખ અને સમય બદલવા માંગો છો. તો હવે, આ પગલાંઓ ને અનુસરો…
તમે આ જ વિષે હિન્દી ભાષા નો વિડિઓ લિંક પર થી જોઈ શકે છો.
ઇમેજ માં બતાવ્યા પ્રમાણે સોફ્ટવેર ખોલ્યા પછી ઉપર ના વિભાગમાં આવેલ વત્તા ચિહ્ન (+) પર ક્લિક કરીને New ઉપર જાઓ અને પછી configuration section પર જાઓ અને device cfg. (Device Configuration)નામના બટન ઉપર ક્લિક કરો.
ઉપર ના ચિત્ર માં ડિવાઇસ કન્ફિગરેશન સ્ક્રીન બતાવેલ છે,
2.1 જમણી બાજુની વિંડો પર ડિવાઇસ સિસ્ટમ સેટિંગને લોડ કરવા માટે ડિવાઇસ પર ડબલ ક્લિક કરો.
૨.૨ લોડ થયા પછી, System option નામના બટન ને ક્લિક કરો એટલે બીજા વધુ વિકલ્પો જોવા મળશે.
2.3 આમાંથી “જનરલ” બટન પર ક્લિક કરો.
આ ચિત્ર માં ડિવાઇસ જનરલ સેટિંગ ની સ્ક્રીન છે,
3.૧ તારીખ અને સમય ના Tab ઉપર ક્લિક કરો જેથી તેના સંબંધિત બીજા સેટિંગ જોવા મળી શકે.
આ ચિત્ર માં તારીખ અને સમય સંબંધિત સેટિંગ સ્ક્રીન છે,
4.૧ આપેલ સૂચિમાંથી ઈચ્છીત તારીખ ની ફોર્મેટ પસંદ કરો.
4.૨ અહીં વર્તમાન તારીખ અને સમય દાખલ કરો અથવા બાજુ માં રહેલ “Sync PC” નામના બટન ઉપર ક્લિક કરવાથી તમારા કમ્પ્યુટર ની તારીખ અને સમય આપો આપ સેટ થઇ જશે
4.3 યોગ્ય તારીખ અને સમય સેટ કર્યા પછી, તારીખ અને “Apply ” નામના બટન પર ક્લિક કરો ત્યારબાદ “Save” સેવ બટન પર ક્લિક કરી હમેંશા માટે સેવ કરી લો.
હવે તમે તમારા સીપી પ્લસ ડીવીઆર અથવા એનવીઆરની તારીખ અને સમય સફળતાપૂર્વક બદલી ગયેલ છે.
આ પદ્ધતિ માટે, તમારે તમારા સી.પી. પ્લસ ડીવીઆર અથવા એનવીઆરને કોઈપણ મોનિટર સ્ક્રીન પર એચડીએમઆઈ અથવા વીજીએ આઉટપુટ સાથે પ્લગ કરવાની જરૂર છે.
આ તબક્કે, હું માનું છું કે તમારું ઉપકરણ પ્રાથમિક આઉટપુટ સાથેના કોઈપણ પ્રકારનાં મોનિટર સાથે જોડાયેલું છે.
હવે, આ પગલાંને અનુસરો
તમે આ જ રીત #2 વિષે હિન્દી ભાષા નો વિડિઓ લિંક પર થી જોઈ શકે છો.
આ ચિત્ર ડિવાઇસ ના મેઈન વ્યૂ સ્ક્રીન નો છે,
1.1 સ્ક્રીન પર ગમે ત્યાં જમણું-ક્લિક કરવાથી તમને મેન મેનૂ મળશે, આગળની સેટિંગ્સ માટે હવે મુખ્ય મેનૂ “Main Menu” પર ક્લિક કરો.
આ ચિત્ર “Login Screen” દર્શવતી સ્ક્રીન છે,
1.1 લિસ્ટમાંથી યુસર નું નામ પસંદ કરો.
1.2 યુસરનો પાસવર્ડ દાખલ કરો, જો તમને પાસવર્ડ ખબર નથી, તો તેના માટે સિસ્ટમ ઇન્સ્ટોલેશન કર્મચારીઓનો સંપર્ક કરવનો રહેશે.
1.3 યુસર નેમ અને પાસવર્ડ દાખલ કર્યા પછી, મુખ્ય મેનુ ના મેન પેજ પર દાખલ થવા માટે “Ok” બટન પર ક્લિક કરો.
આ ચિત્ર મુખ્ય મેનુ સ્ક્રીન નું છે અહીંથી બીજા તમામ સેટિંગ કરી શકાય છે,
1.1 “સિસ્ટમ” Tab પર ક્લિક કરો જેથી તેના Sub Menu જોઈ શકાય.
1.2 ત્યારબાદ “જનરલ” ઉપર ક્લિક કરો, જેનાથી બીજી એક window ઓપન થાશે.
આ સિસ્ટમની અંદર આવેલ, જનરલ મેનૂ ની સ્ક્રીન છે,
1.1 “Date & Time” Tab પર ક્લિક કરો.
1.2 યોગ્ય તારીખ અને સમય, સમય ઝોન, તારીખ ની ફોર્મેટ સેટ કરો.
1.3 અપડેટ કરવા માટે “Apply” બટન પર ક્લિક કરો અને ત્યારબાદ સેટિંગ્સ સેવ કરવા માટે “Save” બટન પર ક્લિક કરો.
હવે તમારા ડીવીઆર અથવા એનવીઆર ની તારીખ અને સમય યોગ્ય રીતે સેટ થઈ ગયેલ છે,
મુખ્ય સ્ક્રીન પર પાછા આવવા માટે સ્ક્રીન પર કોઈ પણ જગ્યાએ જમણી ક્લિક (Right Click) કરો.
અપડેટ કરેલ તારીખ અને સમય ચેક કરી જુવો.
તારીખ અને સમય સેટિંગ એ ડીવીઆર અને એનવીઆરમાં આવશ્યક સેટિંગ્સ છે, જે વિડિઓ ફૂટેજ શોધવા માટે મદદરૂપ છે અને ખેંચાયેલા ફૂટેજ / વિડિઓ ક્લિપ્સ પર વોટરમાર્કિંગ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. કેટલીક વાર ગુના દરમિયાન કાયદામાં પુરાવા તરીકેની નિર્ણાયક ભૂમિકા હોય છે જો તે યોગ્ય રીતે સેટ ન કરવામાં આવે તો આખી સિસ્ટમ નકામું થઈ જાય છે. તેથી, આ બધી સમસ્યાઓથી બચવા માટે તારીખ અને સમય પર નજર રાખો. તમારા સીપી પ્લસ ડીવીઆર અથવા એનવીઆરની તારીખ અને સમય બદલવા માટે કોઈ કુશળતાની જરૂર નથી, તારીખ અને સમય બદલવાની 2 સરળ રીતો છે, પ્રથમ સોફ્ટવેર નો ઉપયોગ કરીને અને બીજી ડીવીઆર અથવા એનવીઆર ના પ્રાથમિક આઉટપુટ TV દ્વારા કરી શકાય છે.
આશા છે કે, આ વાંચ્યા પછી તમે તમારા ડીવીઆર અથવા એનવીઆરની તારીખ અને સમય બદલવામાં સમર્થ છો, જો કોઈ અગવડતા પડે છે તો મને જણાવો કે તમે ક્યાં અટક્યા છો તે કોમેન્ટ બોક્સ માં લખો.
આ ટ્યુટોરીયલ સી.પી. પ્લસ ના ડીવીઆર અને એનવીઆર પર થી બનાવેલ છે, પરંતુ લગભગ બધી જ કંપનીઓના ઉપકરણો માં સમાન પ્રકારની પ્રક્રિયા હોય છે પરંતુ અન્ય મેનૂ નામ હેઠળ હોઈ શકે, તેથી જો તમે ચેક કરશો તો મને ખાતરી છે કે તે સરળતાથી થઈ જશે.
This is what our customer say…Check out yourself what they have experience.
In the CCTV Surveillance, DVR or NVR ‘s date and time is a very essential part, if it is nor set properly then might be very difficult to retrieve backup or search playback. Even some time it’s not valid video footage as evidence during legal matters in court too. So always check on DVR’s or NVR’s date and time and keep up to date.
Why need to change date and time from DVR or NVR ?
There are few reasons which cause date and time change in your DVR or NVR.
In this article, we are going to see 2 ways to change date and time of CP PLUS DVR or NVR.
For this method, you need to install CP PLUS KVMS Pro software in your PC or Laptop and then have to add DVR or NVR in this software. If you are not familiar or don’t know how then first follow this blog and steps for the complete Installation process, and then after adding DVR or NVR by following this blog steps
At this stage, I assume your system is equipped with CP Plus KVMS Pro Software and having your DVR or NVR added which you want to change date and time.
You may check the tutorial video for same in the Hindi language
Now, Follow these steps
After Opening the software go to New by clicking on the plus sign ( + ) on the header section and then go to the configuration section and click on device cfg. (Device Configuration)
This is the Device Configuration Screen,
2.1 Double Click on the device to load the device system setting on the right side window
2.2 after loading, click on System option for load further buttons
2.3 Click on “General” Button
This is the Device General Setting Screen,
3.1 Click on the Date & Time Tab for Explore related Setting
This is the Date and Time related setting Screen
4.1 Select desire date format from the given list
4.2 enter proper date and time or click on “Sync PC” button to enter your current computer date and time here.
4.3 after setting proper date and time or sync with pc, click on the apply button to set date and time and click on the save button for save the configuration in memory.
That’s it, now you have successfully change Date and Time of CP Plus DVR or NVR.
For this method, you need to plug your CP Plus DVR or NVR to any monitor screen with HDMI or VGA output
At this stage, I assume your device is connected with any kind of monitor with primary output.
You may check the tutorial video for same in the Hindi language
Now, Follow these steps
This is the Device Main View Screen,
1.1 Right-click anywhere on the screen and you will find menu popup, Now click on the main menu for further settings.
This is the Login Screen for user authentication,
1.1 Select Username from the list.
1.2 Enter Password of the User, if you don’t know the password then contact system installation personnel for it.
1.3 After entering credentials, click okay to enter in the main menu page.
This is the Main Menu Screen for all Settings,
1.1 Click on “System” tab for their sub-menus
1.2 Click on sub-menu call “General” for further setting window
This is the System’s, General Menu Screen,
1.1 Click on “Date & Time” tab for their setting Page
1.2 Set Proper Date and Time, Time Zone, Date Format and date Separator symbol
1.3 Click on the “Apply” button for update and save the settings.
That’s it, Now your DVR or NVR date and time are set properly, come back on the main screen
By right clicking on the screen and checking the updated date and time.
Date and Time Setting are essential settings in DVR and NVR, which are helpful to search video footage and also used as watermarking on extracted footage/video clips. Hanse, sometimes it’s a crucial role as evidence in law during crime if it is not properly set then the whole system becomes worthless. So, keep an eye on the date and time for avoiding all these problems. No need for any expertise for change date and time of your CP Plus DVR or NVR, there are 2 simple ways to change date and time, first is using supported CP Plus KVMS Pro software and second is DVR or NVR’s primary output through.
Hope, after reading this you are able to change date and time of your DVR or NVR, if not then let me know where you stuck, I am happy to help you.
This tutorial for CP PLUS DVR and NVR, hanse almost all companies devices have the same kind of process but under the other menu name, so if you work around then i am sure it will be easy.
This is what our customer say…Check out yourself what they have experience.
Previous blog, we downloaded and step by step did installation of KVMS Pro Software. If you missed that then check out first by clicking here.
Now, in this blog we are going to show you how you can add your CP Plus Brand CCTV Camera, DVR, NVR or IP Camera in the KVMS Pro Software.
Before start let me share with you, Currently, CP Plus is a No. 1 in India, leaders in advanced security and surveillance solutions Company. According to IHS Survey 2017, CP Plus is the top 4 security company in the world and is in the top 2 clubs in Asia. CP Plus products are used in many sectors, such as buildings, infrastructures, transport, hotels, hospitals, institutes, and homes.
Proudly share with you that we are authorised distributors of CP PLUS and full product range are available at Parmeshwar Electrotech Pvt Ltd – Rajkot, contact us for the best deal you are looking for your CCTV Surveillance Need.
Let’s start configuration of KVMS Pro Software
After Login with your credential you will get this Home Screen of KVMS Pro.
1.1 Click on Device, under the section of configuration for add, edit or delete devices.
Now, You are on the list of device screens. Here you can add devices by either using auto search or adding devices details manually. I will show you here both options one by one.
Let’s start with adding devices by auto search for that press the auto search button as shown in image.
You will get another window, it will automatically find and list available devices (IP Camera, DVR, HDCVR, NVR) from your local area network.
3.1 : If you have a different IP range then change your range here
3.2 : click the search button for finding devices after setting a new IP range.
If you have not found a device yet, then check your device has power on, and also connected properly with the network. After checking you can hit refresh to find your device.
3.3 : Select desired device from available list and press add, before adding you can assign new IP Address by using modify IP button.
Let’s check other ways of adding devices, click on the add button for manually adding devices, as shown in image.
There are two methods to add manually devices.
Let’s check both methods of adding device one by one.
4.1.1 : Device Name : Give desired name for your device.
4.1.2 : Method to Add : IP/Domain.
4.1.3 : IP/Domain Name : Enter Device IP Address.
4.1.4 : Port : Enter Device Port (you can find port number on device configuration \ Network page, or use default port of CP PLUS products : 25001).
4.1.5 : Group Name : Choose from list or select given default. you can create different groups for managing multiple companies, locations and devices. Later on we will see how you can use this feature.
4.1.6 : User Name : Enter device user name.
4.1.7 : Password : Enter password of above entered user name.
4.1.8 : Add : Press for add device, it will add device in list and close this box.
4.1.9 : Save and Continue : use this if you want to add a device and after that want to add another one, the box will be still open there for you by this way you can save you time.
Instaon service exclusively offered by CP PLUS, where you can register any CP PLUS network device and you will get a unique serial number. By this unique SN you can access your device from anywhere.
If you don’t have a serial number first generate from the device by using InstaOn option. Check out for more information here.
4.2.1 : Device Name : Give desired name for your device.
4.2.2 : Method to Add : IP/Domain.
4.2.3 : SN : Enter device serial number.
4.2.4 : Group Name : Choose from list or select given default. you can create different groups for managing multiple companies, locations and devices. Later on we will see how you can use this feature.
4.1.5 : User Name : Enter device user name.
4.1.6 : Password : Enter password of above entered user name.
4.1.7 : Add : Press for add device, it will add device in list and close this box.
4.1.8 : Save and Continue : use this if you want to add a device and after that want to add another one, the box will be still open there for you by this way you can save you time.
You will find a list of added devices and status, let’s see what information we get on this page.
5.1 : Checkbox : checked for selection
5.2 : No : list no of device(s)
5.3 : Name : Device given name
5.4 : IP/Domain name: IP Address of device
5.5 : Device type : you will find which kind of device it is. DVR / NVR / IP Camera etc.
5.6 : Device model :you will find device model no here.
5.7 : Port : assigned port no of device.
5.8 : Channel No : device channel details
5.9 : Online Status : current status of device, online / offline.
5.10 : SN : device serial number if it’s added through InstaOn
5 : Operation :
5.A : Modify : by pressing it can modify device added information.
5.B : Go to device config : you can access device configuration and modify it.
5.C : Manual logout : hit it for manual logout devices.
5.D : Delete : for delete device from list.
5.11 : Import / Backup : save or upload device data through this tools
5.12 : All Devices / Online Devices : you can total the number of all devices and total of online devices.
Take a pointer at the top bar Devices Tab for activate Close button, hit the button for closed this tab.
Now this stage, you have added your DVR / NVR successfully in KVMS Pro, Now let’s start viewing CCTV Camera on Screen.
Go to Dashboard, then Click on live view under the operation section as shown on image.
7.1 > 7.2 : Find your device under the device group and right click for login,
7.3 : Change desired split screen by selecting different options here.
For logout from DVR / NVR or IP Camera, go to the device, right click on it and choose logout.
KVMS Pro software is ready to use now, one small setting will help you to remember your last screen setting.
8.1 : click on system config at header bar.
8.2 : initial page : set here, Resume last page.
That’s it. All done, CP PLUS KVMS Pro ready to monitor your CCTV Camera.
You may check out our other blogs on more features of CP PLUS KVMS Pro Software.
KVMS Pro used to access CP PLUS Camera DVR, HDCVR, NVR and IP Camera. you just need to keep ready device IP Address, Port or Serial number and User Name, Password. Rest of adding devices easily managed by KVMS Pro auto search or Manually device adding tools. In addition, multiview screen options make CCTV monitoring experience more comfortable.
This is what our customer say…Check out yourself what they have experience.
we are going to show you how you can monitor CP Plus Brand CCTV Camera view on your Personal Computer, laptop with an Operating System (OS) Microsoft Windows XP / Windows 7 / Windows 8 / Windows 10(32/64 bit), for mac users please checkout our another blog.
In this article, we are going to see where to download application KVMS PRO Free for Desktop Software and then how to install and configure to see your installed camera into application.
Before start let me share with you, Currently, CP Plus is a No. 1 in India, leaders in advanced security and surveillance solutions Company. According to IHS Survey 2017, CP Plus is the top 4 security company in the world and is in the top 2 clubs in Asia. CP Plus products are used in many sectors, such as buildings, infrastructures, transport, hotels, hospitals, institutes, and homes. Products of CP PLUS are available at Parmeshwar Electrotech Pvt Ltd – Rajkot, we are one of the distributors for CP PLUS Portfolios.
Products of CP PLUS are available in two different series product ranges, first is Orange and second is Indigo, so before downloading the application please check which series DVR, NVR or Cameras you have. Here we are talking about Orange Series Product’s Software.
You can download from our support page where we are frequently updating latest release software, click here from direct download or facing any problem then Visit our Support Page and find for CP PLUS KVMS Pro software for desktop
Visit CP PLUS official website and download from there (Click here for Download), click here for direct download or facing any problem then visit software page under section of orange, find for KVMS Pro Win and download.
After downloading the installer from the given link, you need to extract the file because the downloaded file will be in the compressed format.
Sometimes unzipping the file may raise a broken link error then try to unzip for latest winrar software, you may download Winrar here.
Now, CP Plus KVMS Pro software for Windows is ready for Installation, Find so right-click on the install file and then click on the Run as administrator. Then the system asks for permission for the installation. Click on the Yes button.
The installation process will start and the first installation screen comes to you.
This is the First Installation wizard Screen,
4.1 Select your Preferred Language
4.2 Checkbox after read agreement for acceptance
4.3 Press Next button for further Process
This is the Second Installation wizard Screen,
5.1 : Keep Checked for Installation
KVMS Pro is used for DVR, NVR, IP Camera, Video Decoder, Video Matrix for Live View, Playback, Video wall and Download Recorded History, Also you can manage and configure above mentioned devices.
5.2 : Check for Install Storage Service
Storage Services act as Video Storage Server or you can say work similar to NVR.
In this Tutorial we are not covering that part, so I am going to uncheck it.
5.3 : Press Next button for further Process
This is the Third Installation wizard Screen,
6.1 : here, indicate how much space required to install KVMS Pro and how much space you have according selected path
6.2 : Default installation path is on the Programme files folder or your primary OS drive, you can change it by pressing Browse button and select your desired location.
6.3 Checked or Unchecked, if you wish to create a desktop Shortcut or not.
6.4
Press Install button for Final Installation Process
This is the forth Installation wizard Screen,
7.1 : here you can see the progress of installation, wait for a while until all processes finish and you will get a successful installation msg or any other error msg if any.
This is the fifth Installation wizard Screen, if you see this screen it means your CP PLUS KVMS Pro software Successfully installed your Computer
8.1 : Release Note : Checked this box for open release note after pressing the finish button
8.2 : Run KVMS Pro : Checked this box for open KVMS Pro after pressing the finish button.
8.3 : Press the finish button for exit from KVMS Pro Wizard and it will open the release note or run the KVMS Pro application if the checkbox is selected.
If you checked option 8.2 in the previous step then the application will automatically open, if not then Go to Desktop or Strat Programme and Select KVMS Pro application by clicking the shortcut. When the application runs for the first time then it will ask for the password of the master user : admin. It will be your master administrative password, so remember it as well as keep it strong too.
9.1 : Password : Enter Strong Password for user : admin
9.2 : Confirm Password : retype same as above for confirmation.
9.3 : Auto Login after Registration : if you checked this box then after finishing this registration process you will be logind in to the app, if not then you will get a Login box and ask for username and password for entering the app. Checking this box will save your time.
9.4 : Press Next for further registration process.
Answer the security questions, it will help you to retrieve password in case you forget.
10.1 : Question 1 : Select your desired question and type your answer
10.2 : Question 2 : Select your desired question and type your answer
10.3 : Question 3 : Select your desired question and type your answer
10.4 : Press Finish button for complete KVMS Pro software registration process.
After the registration process is completed, the application will open and ready to use.
Hurray… you are now ready to use CP PLUS KVMS Pro Desktop Application.
Check out our Next tutorial for how to Add CP PLUS DVR, NVR, IP CAMERA in the KVMS Pro.
KVMS Pro is very easy and has to follow 10 simple steps for Installation and make it ready to monitor CP PLUS Camera DVR, CVR, NVR and IP Camera.
This is what our customer say…Check out yourself what they have experience.