2 Ways to Change Date and Time of DVR or NVR

આ 2 રીત દ્વારા કેમેરા ની તારીખ અને સમય બદલાવી શકાય

CCTV કેમેરા માં તારીખ અને સમય યોગ્ય હોવું તે ખુબજ મહત્વ નું છે.

કારણકે જો તારીખ અને સમય યોગ્ય સેટ કરેલ નહિ હોઈ તો

જયારે તમે કેમેરા નું રેકોર્ડિંગ જોવા માંગતા હસો ત્યારે તમને તે શોધવું ખુબજ મુશ્કેલ થશે.