Biomax - Annual Support Contract

Smart Office Suit Software - ASC - Annual Support Contract

અમે, પરમેશ્વર દ્વારા Biomax કંપની તરફથી તેમના biometric attendance મશીન સાથે આપવામાં આવતા સ્માર્ટ ઓફિસ (Smart Office Suite) સોફ્ટવેર ને લગતા પ્રોબ્લેમ કે પ્રશ્નો ના તમામ સોલ્યૂશન છેલ્લા ઘણા વર્ષો થી આપ માણી રહ્યા છીએ.

આજ સર્વિસ ને વધુ અસરકારક રીતે તેમજ ખુબજ ઓછા ખર્ચે આપને મળી રહે તે હેતુસર અમે આપના માટે વાર્ષિક પેમેન્ટ ની સુવિધા એટલેકે ASC – Annual Service Contract આપની સમક્ષ રજુ કરી રહ્યા છીએ.

તમે જોઈ શકો છો કે નીચે જણાવેલ સર્વિસ અને તેના ASC દરમ્યાન ના price આપેલ છે તેમજ જો તમે ASC – Annual Service Contract વગર કોઈ પણ સર્વિસ નો લાભ લઇ શકો છો.

વધુ વિગત માટે અમને ઇમેઇલ : customercare.pepl@gmail.com પર લખી શકો છો, કે પછી અમારા કસ્ટમર કેર ઓફિસર નો સંપર્ક +91 70 4822 4822 ઉપર કોલ કે whatsapp દ્વારા કરતા અચકાશો નહિ.

Comparison of Services :

Check Out, What Services We are Offering
ServicesDuring ASC Period Without ASC (Annual Service Contract)
Remote SupportUnlimited Rs. 236 Per Call
Lic Key Generate ServiceUnlimited Rs. 472 Per Incidents
ReInstallation SoftwareUnlimited Rs. 354 Per Incidents
ReConfigration SoftwareUnlimited Rs. 354 Per Incidents
Training of SoftwareUnlimited Rs. 354 Per Incidents
Priority of CallsHighestNormal
On Site Visit Charges - Local - Rajkot CityRs. 472 Per VisitRs. 649 Per Visit
On Site Visit Charges - Sourrounding RajkotRs. 472 + Rs. 3 / KM Per VisitRs. 885 + Rs. 3 / KM Per Visit
On Site Visit Charges - Outstation Rs. 885 + Rs. 3 / KM Per VisitRs. 1475 + Rs. 3 / KM Per Visit
ASC (Annual Service Contract) Charges

Rs. 1499 Per Year (Inclusive GST)

Have to Pay as usage

Join and Enjoy Your ASC - Annual Service Contract

Details About Services

Remote Support

દરેક સોફ્ટવેર માટે ની ઊંડી સમજ કેળવવી અને તેમાં મહારત હાંસલ કરવા માટે કિંમતી સમય આપવો એ યોગ્ય નથી તેવીજ રીતે તમે કોઈ સિસ્ટમ માટે સોફ્ટવેર use કરો છો તો તેનો મહત્તમ લાભ કેમ ઉઠાવી શકાય, તો આવી મૂંઝવણ ના નિરાકરણ માટે અમારી રિમોટ સપોર્ટ સર્વિસ તમારા માટે જ છે.
આ સર્વિસ તમે અમારા ASC – Annual Service Contract દરમ્યાન તમે unlimited use કરી શકો છો અને જો તમે અમારા ASC કસ્ટમર નથી તો પણ તમે અહીં આપેલ લિંક પર પેમેન્ટ કરી તમે તમારા પ્રશ્ન નું નિરાકરણ મેળવી શકો છો.
આ સર્વિસ માટે તમે અમને કૉલ, Whatsapp મેસેજ દ્વારા અથવા વેબસાઇટ પરથી ફોર્મ ભરી, તમારા પ્રોબ્લેમ કે પ્રશ્નો જણાવી શકે છે. પરમેશ્વર ટીમ તમને કૉલ ઉપર જ માર્ગદર્શન દ્વારા તે પ્રશ્ર્નો નું નિરાકરણ કરી આપશે અને જરૂર જણાય ત્યારે ત્યારે પરસ્પર અનુકૂળ સમય પર તમારી સિસ્ટમને રિમોટલી ઍક્સેસ કરી ને પણ તેનો ઉકેલ કરી આપશે.

Non ASC
Remote Support
Payment LinK

જો તમે અમારા ASC કસ્ટમર નથી તો પણ તમે અહીં આપેલ લિંક પર પેમેન્ટ કરી તમે તમારા પ્રશ્ન નું નિરાકરણ મેળવી શકો છો.

Licence Key Generate Service

જયારે કોમ્પ્યુટર માં આ સોફ્ટવેર install કરવામાં આવે છે ત્યારે security reason થી સોફ્ટવેર એક unique કોડ generate કરે છે અને જેના દ્વારા સોફ્ટવેર ની licence key મેળવી શકાય. કોમ્પ્યુટર માં હાર્ડવેર કે સોફ્ટવેર ના બદલાવ કે બીજા ઘણા બધા કારણોસર જયારે આ unique code (Activation Code) બદલાય ત્યારે સોફ્ટવેર ફરી વખત નવી licence Key માંગે ત્યારે આ licence key મેળવવા ની પ્રોસેસ તેમજ તેને લગતી હેલ્પ અમારા તરફથી તુરંતજ પુરી પાડવા માં આવે છે.

આ માટે કસ્ટમરે નિયત કરેલ ફોર્મ ભરી અમને request મોકલવાની હોઈ છે અને પરમેશ્વર ટીમ તરફથી 3 થી 4 કામના કલાકો દરમ્યાન registered email દ્વારા updated licence key મળી જાય તેની ખાસ ગોઠવણી કરવા માં આવેલ છે જેથી કરી ને આપનો કિંમતી સમય અને મહેનત બચાવી શકાય.

Non ASC
Lic Key Generate
Payment LinK

જો તમે અમારા ASC કસ્ટમર નથી તો પણ તમે અહીં આપેલ લિંક પર પેમેન્ટ કરી સોફ્ટવેર ની licence key મેળવી શકો છો.

Re-Installation of Software

સમયાંતરે આપડે કોમ્પ્યુટર હાર્ડવેર કે સોફ્ટવેર ને ઉપગ્રેડ કે remove કરતા હોઈએ છીએ, અને ઘણી વખત નવા જ કોમ્પ્યુટર માં ફરીથી આ સોફ્ટવેર installation કરવાની જરૂર પડે ત્યારે અમારા તરફથી latest version નું software તેમજ આ સોફ્ટવેર ને install કરવા માટે ના જરૂરી ટૂલ્સ અને તેને લગતી માહિતી અને support પૂરો પાડવા અમે હંમેશા તત્પર હોઈએ છીએ.

Re-Configration of Software

કંપની માં જયારે કોઈ Time & Attendance પોલિસી માં બદલાવ આવે કે નવી જ પોલિસી અમલીકરણ માં મુકવાની થાય ત્યારે સોફ્ટવેર ને ફરી વખત આ બદલાવ અનુરૂપ set કરવો જરૂરી હોઈ છે, આવા સંજોગો માં અમારી team તમારી પોલિસી ને સમજી જરૂરી settings કરવામાં આપને મદદ કરે છે.

Re-Training of Software

કંપની માં જયારે નવા ટીમ મેમ્બર ને આ સોફ્ટવેર ની જવાબદારી સોંપવાની થાય ત્યારે સોફ્ટવેર ની બેઝિક ટ્રેનિંગ અનિવાર્ય બની જાય છે, આવા સંજોગો માં અમારી team બંને ના અનુકૂળ સમય પર રિમોટ સપોર્ટ દ્વારા ટ્રેનિંગ આપે છે, તેમજ અમારા હેલ્પ ડોક્યુમેન્ટ્સ એન્ડ tutorial વિડિઓ ક્યાંથી અને કેવી રીતે ઉપયોગ કરશે તેની સમજ આપે છે.

Non ASC
Recurring Service
Payment LinK

જો તમે અમારા ASC કસ્ટમર નથી તો પણ તમે અહીં આપેલ લિંક પર પેમેન્ટ કરી અહીં આપેલ કોઈ એક સર્વિસ જેમકે Re-Installation, Re-Configration કે Re-Training જેવી સર્વિસ મેળવી શકો છો.

On Site Visit Service

આ technology ના જમાના માં આ સોફ્ટવેર ને લગતા બધાજ સોલ્યૂશન કસ્ટમર ની ઓફિસ કે ફેક્ટરી પર ગયા વગર જ થઈ જતા હોઈ છે, આમ છતાં ઘણી વખત કસ્ટમર નો આગ્રહ હોઈ ત્યારે અમે રૂબરૂ વિઝિટ કરી ને પણ સપોર્ટ આપતા હોઈ છીએ. આ સર્વિસ માટે કસ્ટમરે અલગ થી ચાર્જ ચૂકવવાનો હોઈ છે. અમારા premium કસ્ટમર એટલેકે જેઓએ AMC લીધેલ છે તેમને આ ચાર્જ માં ખાસું મોટું ડિસ્કાઉન્ટ અને priority આપીએ છીએ.

Non ASC
Customer Can Also Get Paid Service

Check above Table for Quote

Join and Enjoy Your ASC - Annual Service Contract

વધુ વિગત માટે અમને ઇમેઇલ : customercare.pepl@gmail.com પર લખી શકો છો,

કે પછી અમારા કસ્ટમર કેર ઓફિસર નો સંપર્ક +91 70 4822 4822 ઉપર કોલ કે whatsapp દ્વારા કરતા અચકાશો નહિ.

Our only aim is to provide value to
the customer..!

As you know, our business relies on referrals and recommendations from top clients like you. We love sharing that kind of stuff with potential customers so they can feel more confident about choosing us.

If you feel that we did a good job for you, please consider leaving us a review on Google by clicking here.

Scroll to Top